તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા આટર્સ અને

જૂનાગઢ |જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા આટર્સ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા આટર્સ અને કોમર્સ કોલેજમાં મંડળના પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી મોહનભાઇ પટેલની હાજરીમાં નવ નિયુક્ત આચાર્ય ડો.દિનેશભાઇ ડઢાણિયાનો આવકાર સત્કાર સમારોહ યોજાયો હતો. તેમજ છેલ્લા ચાર વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજનિષ્ઠ રહેલા પ્રા.નિષ્ઠાબેન દેસાઇ તથા પ્રા.ડો.જનકભાઇ જોષીના સેવા ફરજ કાર્યકાળને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...