તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જોષીપરા વિસ્તારનાં જિલ્લા પંચાયત સોસાયટીમાં સુરેશભાઇ ગઢીયાનાં ઘરે બીજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જોષીપરા વિસ્તારનાં જિલ્લા પંચાયત સોસાયટીમાં સુરેશભાઇ ગઢીયાનાં ઘરે બીજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જોષીપરા વિસ્તારનાં જિલ્લા પંચાયત સોસાયટીમાં સુરેશભાઇ ગઢીયાનાં ઘરે બીજા વર્ષે ગણેશજીની સ્થાપના એકાવન હજારની ચલણી નોટોના શ્રૃંગાર કરેલ છે. જેમાં એક રૂપીયાથી 500 રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરીને શ્રૃંગાર કરેલ છે. જેમાં એક અને બે રૂપિયાની દુર્લભ નોટોનો ઉપયોગ કરેલ છે. સોસાયટીના આજુ-બાજુનાં લોકો બે દિવસ દર્શનનો લાભ લઇ રહયાં છે. તસ્વીર- મેહુલ ચોટલીયા

ચલણી નોટોથી ભગવાન શ્રીગણેશને શ્રૃંગાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો