તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઓપન જૂનાગઢ સાયકલ સ્પર્ધામાં 36 ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન જૂનાગઢ સાયકલ સ્પર્ધામાં 36 ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા સાયકલીંગ એસોશીએશન દ્વારા આયોજીત

જૂનાગઢમાંજિલ્લા સાયકલીંગ એસોશીએશન દ્વારા ઓપન જૂનાગઢ સાયકલીંગ સ્પર્ધા યોજાઇ હતી. મજેવડી દરવાજા ભવનાથ સુધી 5 કિ.મી.ની યોજાયેલી સ્પર્ધામાં 36 ખેલાડીઓએ 6 વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં બહેનોમાં વિષાણા ધૃવી, હિરાણી હિમાની, ચૌહાણ ધર્મિષ્ઠા અને ભાઇઓમાં પટેલ જય, ચાવડા નયન, ચૌહાણ શૈલેષ વિજેતા બન્યા હતાં. જ્યારે સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર 16 ખેલાડીઓને રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી. તકે કલ્પેશભાઇ શાંખલા, ડો.સંજીવ જાવિયા, સોલંકી નિતીન સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જિલ્લા સાયકલીંગ એશોસીએશન દ્વારા સમયાંતરે સાયકલ સ્પર્ધાઓ યોજાતી હોય છે. જેમાં હોંશભેર બાળકો સહિત મોટેરા પણ ભાગ લઇ સાયકલ સવારીની મજા લુંટતાં હોય છે. દર વખતની સાયકલ સ્પર્ધામાં મોટાપ્રમાણમાં સ્પર્ધકો ભાગ લેવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો