તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માણાવદરમાં 1, મેંદરડા અને તાલાલામાં અડધો ઇંચ વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદરમાં 1, મેંદરડા અને તાલાલામાં અડધો ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોરઠમાંસોમવારે પણ મેઘરાજાએ છુટા છવાયા ઝાપટા વરસાવ્યા હતા. જ્યારે માણાવદરમાં એક ઇંચ અને મેંદરડા-તાલાલામાં અડધો ઇંચ પાણી વરસાવી રાહત આપી હતી.

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સોમવારે મેઘરાજાએ ત્રણ તાલુકામાં અડધાથી એક ઇંચ જેવું પાણી વરસાવ્યું હતું. માણાવદરમાં 24 મીમી, મેંદરડામાં 16, તાલાલા-જૂનાગઢ 10, ભેંસાણ 9, વેરાવળ-વંથલી 6, માંગરોળ-વિસાવદર 4, કેશોદ 4 અને માળિયામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ફરી લોકોની અંદર આશા જાગી છે અને સારો વરસાદ પડશે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યાં છે.

માણાવદરમાં એક ઈંચ વરસાદથી રસ્તા પર પાણી. તસવીર- નિલેશ પાણખાણિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો