તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીમાં રાષ્ટ્રીય દલિત સંઘ દ્વારા આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીમાંરાષ્ટ્રીય દલિત સંઘ દ્વારા પોરબંદરનાં સોઢાણામાં થયેલી દલિતની હત્યા તથા સમઢીયાળા ગામે દલિતો પર થયેલા હુમલાનાં પગલે ત્વરીત કાર્યવાહી કરવા મામલતદાર વંથલીને આવેદન આપ્યું હતું.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાષ્ટ્રીય દલિત મહાસંઘ વંથલી શહેરનાં પ્રમુખ કરશન વાવણી તાલુકાનાં કાંતિલાલ કાબા તથા જૂનાગઢ જિલ્લાનાં પ્રમુખ મુકેશ ચૌહાણ સહિતનાં આગેવાનો અને સમાજના લોકોએ મામલતદાર વંથલીને આવેદનપત્ર આપી, પોરબંદરનાં સોઢાણા ગામે થયેલા દલિત યુવાનની હત્યા, ઉનાના સમઢીયાળામાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા થયેલો દલિત યુવાનો પરનો અત્યાચાર તથા રાજકોટ જિલ્લાની ગોંડલ સબ જેલમાં થયેલ કાચા કામનો કેદી એવા દલિત યુવાન પર જેલ દ્વારા કરાયેલા અત્યાચારને વખોડી કાઢી તમામ બનાવોમાં ઝડપાય અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે થઇને આવેદન આપી માંગ કરાઇ હતી. જો કે તેની એક નલક અનુ.જાતી આયોગ દિલ્લી, ન્યાય આધિકારીતા વિભાગ ગાંધીનગર, સાંસદીય સચિવ તથા જિલ્લા પોલીસ અધીક્ષક રાજકોટને આપી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો