તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • શાપુરમાં 4 જિલ્લાનાં કોળી પ્રતિનિધીઓનું સંમેલન મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપુરમાં 4 જિલ્લાનાં કોળી પ્રતિનિધીઓનું સંમેલન મળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢજિલ્લામાં ચુંવાળીયા કોળી સમાજને વિચરતી- વિમુકત જાતિની યાદીમાં લેવાયા છે. આઝાદીનાં 69 વર્ષ પછી પણ કાર્ય કરવામાં આવેલ નથી. સમાજનાં વિકાસ માટે નકકર પગલા લેવામાં આવે એવી માંગ સાથે 4 જિલ્લાનાં સમાજનાં લોકોએ કોળી સમાજ સંમેલનમાં ભાગ લીધો હતો. ચાર જિલ્લાનાં 22 તાલુકાનાં 105 ગામડાનાં પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો સંમેલનનું પ્રમુખસ્થાન માંગરોળનાં માજી ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા અતિથી વિશેષ બટુક મકવાણા, બાબુભાઇ વાજા, કાળુભાઇ કડીવાર, કારુભાઇ ચાવડા વગેરે જોડાયા હતા.સંમેલનમાં કોળી સમાજનાં સરકાર દ્વારા વિકાસ પ્રગતિ સમાન પગલા લેવામાં આવે તેમજ જે મળવા પાત્ર લાભ નથી મળતા તે ફરી મળવા પાત્ર બને તરફ પગલા લેવાની માંગ ઉઠી હતી.

સંમેલનમાં જ્ઞાતિનાં આગેવાનો હાજર રહ્યા હતા. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો