તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં બાઇક હડફેટે 1 ને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરનાંથાનીયાણા ગામનો યુવાન જૂનાગઢનાં વૈભવ ફાટક પાસેથી ચાલીને જતા યુવાન ચાલીને જતા હતા તે દરમિયાન પુરઝડપે જતા બાઇક ચાલકે યુવકને પાછળથી હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ માણાવદરના થાનીયાણામાં રહેતા ચંદ્રકાંત ઉકાભાઇ રાઠોડ ચાલીને જતા હતા. તે દરમ્યાન પુર ઝડપે જીજે 4બીઇ6950 નંબરનુ બાઇક લઇને નીકળેલા પુનિત પ્રફુલ્લ ઉનડકટે ચંદ્રકાંતને હડફેટ લેતાં હાથનાં ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંગે બી ડિવીઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અવાર-નવાર વાહન અકસ્માતનાં બનાવો બની રહ્યા છે. ત્યારે વાહન ચાલકો સ્વયં કેળવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો