તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપુરમાં પરિણીતા પર ચાકુથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાંશાપુર ગામે રહેતા મનિષાબેનનાં ઘરે દેવરાજ ખોડા, રમણીક ખોડા અને કમલેશે આવી અગાઉ કેસ કરેલ તેમાં કેમ સમાધાન કરતા નથી એમ કહી બોલાચાલી કરી ચાકુ, લાકડીથી હુમલો કરી મનિષાબેનને ઇજા પહોંચાડી હતી તેમજ વનિતાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવમાં હે.કો. રેવરે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આજ ઘટનામાં મનિષાબેનનાં પિતા મેપાભાઇ પરબતભાઇ સાદીયાએ શાપુરનાં નાનજી કોળી માસ્તર સામે ફરિયાદ નોંધાવી છે કે, પોતે તથા પોતાની પુત્રી વનિતા શાકભાજીની રેકડી લઇને સર્વોદય આશ્રમેથી આરોપીનાં ઘર પાસેથી નિકળતા શખ્સે લાકડી તથા ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની રાવ કરી છે. બનાવમાં જૂનાગઢ એસસીએસટી સેલનાં ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો