તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી, ભેંસાણમાં જુગારનાં દરોડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીઅને ભેંસાણમાં પોલીસે જુગાર દરોડા પાડી 8 શખ્સોને ઝડપી લીધા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વંથલીથી 6 કિ.મી. દૂર ઓઝત નદી ડેમ પાસે પો.કો. નરેન્દ્રભાઇ સહિતનાં સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા સાહિલ ઉર્ફે ધાણી સીતાર બીલખીયા, અમજત ઇકબાલ સોઢા, આદીલ કાસમ સોઢા, સાહિલ સુલેમાન સોઢાને ઝડપી લઇ સ્થળ પરથી રોકડ અને 3 બાઇક સહિત કુલ રૂા.1,12,530 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન દિલીપ હનિફ ઘાંચી નાસી ગયો હતો. જ્યારે ભેંસાણનાં રાણપુર ગામે હે.કો. દેસાઇ સહિતનાં સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા અશોક કનુ મારૂ, લલીત જેઠા મારૂ, ઇકબાલ હાજી માંડલીયા અને ધોરાજીનાં સીકંદર રસીક પઠાણને ઝડપી લઇ 6,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો