તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વિજાપુરમાં રૂપિયા 5.32 લાખના વિદેશી દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરમાં રૂપિયા 5.32 લાખના વિદેશી દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાવિજાપુર ગામના પાટિયા પાસે અેક ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની મળી હતી. જેના આધારે આઇજી બ્રિજેશ કુમાર ઝા,અને અેસપી નિલેશ જાજડીયાના આદેશથી ડીવાયએસપી અે.વી ગખ્ખરના માર્ગદર્શનમાં ડીવાયએસપી સ્ટાફ અને પીએસઆઇ એસબી પરમાર અને સ્ટાફે વોચ ગોઠવી હતી.અને ટ્રકમાંથી મોટાપાયે ટ્રેકટરમાં દારૂની પેટીની હેરાફેરી કરતા કિશન ઉર્ફે ટકો લખમણ સોંદરવા,યુપીના ટ્રક ડ્રાઇવર શંભુ જિતાસીંગ રાજપુત,દિલ્હીના આઝાદસીંઘ જાટ,અને ગોંડલના રાજુ ભીખાભાઇ પરમારને પોલીસે ઝડપી લીધા હતા. અને તેની પાસેથી રૂ 5.32 લાખની કિમતના વિદેશી દારૂનો જથ્થો ટ્રક, ટ્રેકટર સહિતનો કુલ રૂ 18.32 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અંગે તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. અંગે વધુ તપાસ પીએસઆઇ એસ.બી પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો