તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષે 1564 પ્રવેશ ફોર્મ રજૂ થયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષે 1564 પ્રવેશ ફોર્મ રજૂ થયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયમાંજીએમઇઆરએસ સંચાલીત 7 અને સરકાર હસ્તકની 6 મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢ મેડિકલ કોલેજમાં છાત્રોનો સારો એવો ઘસારો રહ્યો છે. જીએમઇઆરએસ સંચાલીત 7 કોલેજ પૈક પાટણ કોલેજમાં 2064 પ્રવેશ ફોર્મ ભરાયા હતા અને બાદ જૂનાગઢ મેડિકલ કોલેજમાં 1564 પ્રવેશ ફોર્મ ભરાયા છે. જીએમઇઆરએસની સાત મેડિકલ કોલેજ પૈકી જૂનાગઢ રાજયમાં બીજા ક્રમે છે.રાજય સરકાર સંચાલીત 6 કોલેજમાં સૌથી વધુ ફોર્મ બીજે મેડિકલ કોલેજમાં ભરાયા છે. બી.જે.મેડિકલ કોલેજમાં 3465 ફોર્મ ભરાયા છે.રાજયની કુલ 13 મેડિકલ કોલેજમાં 20,961 ફોર્મ ભરાયા છે.જૂનાગઢ મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌસ્વામીનાં માર્ગદર્શનમાં કોલેજનાં સ્ટાફે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો