તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાઝાંઝરડા ગામમાં આવેલ રહેણાક મકાનમાં જૂગાર રમતાો હોવાની બાતમીના આધારે તાલુકા પીએસઆઇ એસ.બી. પરમારની ટીમે રેઇડ પાડી 7 શખ્સને જૂગાર રમતા ઝડપી લીધા હતા. અને રૂ51740નો મુદામાલ ઝડપી લીધા હતા. અંગે તાલુકા પોલીસે ગુનો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો