• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં ભવતારીણી આરોગ્ય નિધી ટ્રસ્ટ ગોંડલ તથા રેડક્રોર્સ સોસાયટી દ્વારા

જૂનાગઢ |જૂનાગઢમાં ભવતારીણી આરોગ્ય નિધી ટ્રસ્ટ-ગોંડલ તથા રેડક્રોર્સ સોસાયટી દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં ભવતારીણી આરોગ્ય નિધી ટ્રસ્ટ-ગોંડલ તથા રેડક્રોર્સ સોસાયટી દ્વારા વા,ફરતો વા અને સંધિવાના દર્દીઓ માટે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલાં જરૂરીયાતમંદ દર્દીઓએ સારવાર લીધી હતી. કેમ્પમાં ડો.ભાવિન ભટ્ટ તથા રમાનાથ હોસ્પિટલની ટીમ દ્વારા વિનામુલ્યે નિદાન કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા ડો.વિશાલભાઇ જોષી,હિતેષભાઇ જોષી,ખમીરભાઇ મજમુદાર,અનીલભાઇ વ્યાસ,દિપલ રૂપારેલીયા સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

વિનામુલ્યે નિદાન કેમ્પનો 100 જેટલાં દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...