તેજસ્વી છાત્રોનું સન્માન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીડીસેમ્બર માસમાં કડવા પાટીદાર જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થી તથા જ્ઞાતિનાં વિશિષ્ટ સિધ્ધી મેળવેલા વિદ્યાર્થી તથા વ્યકિતનાં સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જે વિદ્યાર્થીઓ ધો.10માં 80 ટકાથી વધુ, ધો.12માં 45 ટકાથી વધુ તથા ડીપ્લોમા ડીગ્રી 60 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તમામ એન્જીનીયર, ડોકટર, તે તા.10-10-2016 સુધીમાં પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ યુફો કાર્યાલયે પહોંચતી કરવી તેમજ જૂનાગઢ શહેરમાં વસતા કડવા પાટીદાર પરીવારને જણાવવાનું કે પાટીદાર જ્ઞાતિની પરીચય પુસ્તિકા (ડીરેકટરી)નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહેલ છે.

જે પરીવારને ફોર્મ ભરવાનું બાકી હોય તે તા.10-10-2016 સુધીમાં યુફો કાર્યાલય ઝાંઝરડા રોડ ખાતે પહોંચતુ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...