તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામકાનો યુવાન જૂનાગઢ નોકરીએ આવ્યા બાદ ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે યુવાનની ભાળ મેળવવા કમર કસી

જૂનાગઢનાજામકામાં રહેતો યુવાન જૂનાગઢમાં નોકરીને આવ્યા બાદ ઘેર પહોચ્યો હતો.

પરિવારે સગા સંબંધીમાં શોધખોળ કર્યા બાદ કોઇ જાણકારી મળતા પોલીસ ફરિયાદ નોધાવી હતી.પોલીસે પણ યુવાનને શોધવા કમર કસી હતી.

જૂનાગઢના જામકામાં રહેતો અને પ્રિજમ કોમ્પલેક્ષમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો મહેન્દ્ર ભીખુભાઇ ડોબરીયા ગઇ કાલે તેના ઘેરથી જૂનાગઢની નોકરી માટે આવ્યો હતો.

જોકે નોકરી પર આવ્યા બાદ ફરી ઘેર પાછા ફરતા પરિવાર ચિંતા મુકાયુ હતુ. બાદમાં અા અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી હતી. પોલીસે યુવાનની શોધખોળ કરવા કમર કસી હતી. યુવાન વિશે કોઇ જાણકારી મળે તો પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...