તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ સામે આવતા, આમજનતા મનમાં સંતોષ

રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ સામે આવતા, આમજનતા મનમાં સંતોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ સામે આવતા, આમજનતા મનમાં સંતોષ માની રહી છે કે ‘અચ્છે દિન ભલે આવ્યા, પણ લાંચિયા બાબુઓના ‘બૂરે દિન’ તો આવ્યા! ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું અને કામ થાય, તો ‘બૂરે દિન’ની બૂમરાણ મચાવવી, આપણા દેશના લોકોની માનસિકતા છે. વહીવટી તંત્રને દોષ દેતા પહેલાં એક વાર આપણે આપણું મોઢું પણ દર્પણમાં જોઈ લેવું જરૂરી છે. { હિતેશગઢવી, જૂનાગઢ

અન્ય સમાચારો પણ છે...