તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાંપીએસઆઇ ભોરણીયા રઘુવીરપરામાં રેઇડ કરી જુગાર રમી રહેલા ભગીરથ જાડેજા, હરદાસ કરમટા, ગોવીંદ કોડીયાતર, લખમણ કોડીયાતર, એભા કોડીયાતર, વેજા મોરીને 18810 અને વિસાવદરનાં પીઆઇ મકવાણા હનુમાનપરામાં રેઇડ કરી હીરા સોલંકી, દિનેશ સોલંકી, રાજુ સોલંકી, ભાવેશ મગજી સોલંકી, સાગર નગીન સોલંકીને 1460નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો