તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |ચોરવાડમાં દલિતવાસનાં નાકા પાસેથી પીએસઆઇ ઝાલા અને સ્ટાફે રૂપેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |ચોરવાડમાં દલિતવાસનાં નાકા પાસેથી પીએસઆઇ ઝાલા અને સ્ટાફે રૂપેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ચોરવાડમાં દલિતવાસનાં નાકા પાસેથી પીએસઆઇ ઝાલા અને સ્ટાફે રૂપેશ ભીખા ચુડાસમા, રવિ કુંજ ચુડાસમાને વિદેશી દારૂ સાથે અને દેવેન્દ્ર રતિગીરી ગોસ્વામીને કેફી પીણુ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં. જયારે કેશોદનાં પીએસઆઇ ભોજાણીએ જૂનાગઢ બાયપાસ ચોકડી પાસેથી ટ્રક નં.જીજે-03-ડબલ્યુ - 7935નાં ચાલક પોરબંદરનાં શીંગડા ગામનાં લાખા જેઠા ભરવાડને પીધેલો ઝડપી લીધો હતો.

ચોરવાડમાં પ્રોહીબીશન દરોડા, 3 શખ્સોની અટક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો