તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરનાં તમામ માર્ગોનું ધોવાણ થઇ ગયું છે. રસ્તાઓમાં ખાડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરનાં તમામ માર્ગોનું ધોવાણ થઇ ગયું છે. રસ્તાઓમાં ખાડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરનાં તમામ માર્ગોનું ધોવાણ થઇ ગયું છે. રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. રસ્તા પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. ખાસ કરીને શહેર બાયપાસ ખખડધજ્જ થઇ ગયો છે. શહેરમાં ખાડા ઓછા હોય તેમ કોર્પોરેશને વધુ ખાડા ખોદવાનું શરૂ કરી દીધું છે. ઉપરકોટ જતાં રસ્તે કોર્પોરેશને ભરચોમાસે ગટરનું કામ શરૂ કર્યું છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ જાહેરમાં મોટી વાતો કરી રહ્યા છે. પરંતુ અનઆવડત અને આયોજન વગરનાં કામનાં કારણે સરવાળે પ્રજાએ સહન કરવું પડી રહ્યું છે. વરસાદ થતાંની સાથે ગટરની માટી બેસ જશે જેનાં કારણે લોકોએ વધુ હાલાકીનો સામનો કરવો પડશે. ચોમાસામાં કામ ઉપાડતા વિસ્તાનાં લોેકોમાં પણ રોષની લાગણી પ્રસરી ગઇ છે. }તસ્વીર - મેહુલ ચોટલીયા

જૂનાગઢમાં ખાડા ઓછા હોય તેમ નવું ખોદાણ ચાલુ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો