તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી કરી મારી નાખવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના કલેક્ટર કચેરી સામેની હોસ્ટેલમાં રહેતી યુવતી ને કેશોદના અખોદર નામનો શખ્સ જાહેરમાં હાથ પકડી પ્રેમ સંબંધરાખવા માંગણી કરી હતી. જોકે યુવતીએ ના પાડતા શખ્સે જાહેરમાં છેડતી કરી મારી નાખવાની ધમકી આપી હતી અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ ના કલેક્ટર કચેરી સામે આવેલી હોસ્ટલમાં રહેતી અને અભ્યાસ કરતી કેશોદના બામણાસા ગામની યુવતીને કેશોદના અખોતર ગામના રાહુલ ચંદુ નામના શખ્સે જાહેરમાં હાથ પકડી પ્રેમ સંબંધ રાખવા માંગણી કરી હતી જોકે યુવતીએ વિરોધ કરતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો