તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ |જૂનાગઢમાં સંત નિરંકારી મંડળ દ્વારા તા.15 ઓગસ્ટના સવારે 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢમાં સંત નિરંકારી મંડળ દ્વારા તા.15 ઓગસ્ટના સવારે 10

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં સંત નિરંકારી મંડળ દ્વારા તા.15 ઓગસ્ટના સવારે 10 થી 1 કલાકે અંબીકાનગર કોમ્યુનિટી હોલ ખાતે મુક્તિપર્વ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરાથી પધારેલા જ્ઞાનપ્રચારક વિદ્યાબહેનના સાનિધ્યમાં સત્સંગ યોજાશે. કાર્યકમને સફળ બનાવવા જગદીશજીની આગેવાની હેઠળ સેવાદળના સંચાલક શૈલેષભાઇ તથા લાલચંદભાઇ તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યાં હતાં.

સંત નિરંકારી મંડળ મુક્તિપર્વ દિવસ ઉજવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો