તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | પ્રમુખ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ત્યારે શ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | પ્રમુખ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ત્યારે શ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | પ્રમુખ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ત્યારે શ્રી પંચ દશનામ જૂના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ અને ગીરનાર મંડળનાં સંતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં માન્યતા છે કે, આત્મા ક્યારેય મરતો નથી. તે અમર છે. પ્રમુખ સ્વામિજી હરીભક્તોનાં હ્ય્દયમાં યુગો સુધી જીવીત રહેશે.

પ્રમુખ સ્વામીજી હરિભક્તોનાં હ્ય્દયમાં યુગો સુધી જીવિત રહેશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો