• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે તા.18 9 2016નાં રોજ બપોર બાદ 3 30 કલાકે નવી

જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે તા.18-9-2016નાં રોજ બપોર બાદ 3-30 કલાકે નવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે તા.18-9-2016નાં રોજ બપોર બાદ 3-30 કલાકે નવી તૈયાર થયેલ રિધ્ધી ગર્લ્સ હોસ્ટેલનું લોકાપર્ણ પરસોતમ રૂપાલા કૃષિ અને પંચાયતીરાજય (રાજય કક્ષા)નાં મંત્રી, ચીમનભાઇ સાપરીયા, કૃષિ અને ઉર્જા, ગુજરાત રાજય તથા વલ્લભભાઇ વઘાસીયા કૃષિ અને શહેરી ગૃહ નિમાર્ણ રાજય કક્ષાનાં મંત્રીનો સન્માન સમારોહ કેમ્પસ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાનાર છે.

કૃષિ યુનિ.ની હોસ્ટેલનું લોકાર્પણ કરાશે

અન્ય સમાચારો પણ છે...