તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વિસાવદરમાં મધ પાડવાની ના પાડતા યુવાન પર ત્રણનો હુમલો

વિસાવદરમાં મધ પાડવાની ના પાડતા યુવાન પર ત્રણનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંખોડીયારપરા વિસ્તારમાં મધ પાડવાની ના પાડતા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવમાં હુમલાનો ભોગ બનેલ યુવાનની પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર ખોડીયારપરામાં ચંદુ મોહનભાઇ વાળાની વાડમાં એક દેવીપુજક છોકરો મધ પાડતો હોય તેની ના પાડતાં સમીર ઇનુસ, ભુરો ઇનુસ અને ગઢવીનાં છોકરા સહિત ત્રણેયએ ચંદુ પર પાઇપથી હુમલો કરી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ સાંધે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...