તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢની STને છેવાડાનાં ગામો સુધી લંબાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢએસટીને મેળા દરમ્યાન છેવાડાનાં ગામો સુધી લંબાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. તેમજ ટ્રાફીક નિવારણ માટે તંત્રને રજુઆત કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફીક સમસ્યા વધતી જણાય છે. જેમાં પાદરીયા સહિતનાં છેવાડાનાં ગામો પાસે બસની અવરજવર રહે છે. ત્યાં ગામનું પહેલું સ્ટેશન રાખી એસટી બસ અહિં થી અવર જવર કરે તો રૂટ લાંબો રહે અને ટ્રાફીક સમસ્યા પણ હલ થાય. તેમજ બસને આવક વધે તેમ છે. ગામમાંથી મેળા દરમ્યાન લોકોની અવરજવર રહે છે. પ્રાઇવેટ વાહનો પેસેન્જર પાસેથી બેફામ ભાડા વસુલી કરે છે. તેની પાસેથી લાયસન્સ વગેરે તપાસતા પાછળ વાહનનું ટ્રાફીકનું થાય છે. સમસ્યાના હલ માટે પોલીસ તંત્રને નયનાબેન રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...