પહેલા ગુડ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

જૂનાગઢ શહેરમાં આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

જૂનાગઢ |જૂનાગઢના માનસમૈત્રી નેચરોપેથી ક્લીનીક ઝાંઝરડા રોડ પર તા.20 ના સવારે 10થી 1 અને 4:30થી 7:30 દરમિયાન જૂના સાંધાના દુખાવા,કમર,ગોઠણ,ચામડી,વાળ,ડાયાબીટીશ સહિતના રોગની આયુર્વેદીક પધ્ધતિથી સારવારનો નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં ડો.મનિષ જોષી સેવા આપશે

અન્ય સમાચારો પણ છે...