• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આર્યસમાજ દ્વારા મહેસાણાના પુર પિડીતોને સહાય અપાઇ

આર્યસમાજ દ્વારા મહેસાણાના પુર પિડીતોને સહાય અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | આર્યસમાજની જૂનાગઢ તથા સુરેન્દ્રનગરમાં કાર્યરત સંસ્થા દ્વારા મહેસાણાના પુર પિડીતો માટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરના આચાર્ય આર્યબંધુના પ્રતિનિધીત્વમાં આર્યસેવાદલ દ્વારા અનાજ,કપડા,દવા,ફુડપેકેટ વગેરે રાહત સામગ્રી પુર પિડીતોને મોકલવામાં આવે છે. જે કોઇ લોકો સેવા કાર્યમાં સહભાગી થવા માંગતા હોય તેઓને જૂનાગઢના દાતાર રોડ સ્થિત આર્ય સમાજ સંસ્થાનો સંપર્ક કરી રાહત સામગ્રી મોકલવા આર્ય દિપક અને કાંતીભાઇ કીકાણીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...