• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નેચર,વાઇલ્ડ ,હેરીટેઝ વિષયને લઇ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું

નેચર,વાઇલ્ડ ,હેરીટેઝ વિષયને લઇ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાનવ યુવાન પાર્થ ધુલેશિયા તથા વિશાલ સોલંકી દ્વારા સોશ્યલ મીડીયા પર આપડુ જૂનાગઢ નામે પેઇઝ બનાવ્યું હતું અને શહેરના વિવિધ પ્રોફેશનલ ફોટોગ્રાફરનું ગૃપ બનાવી તેમના દ્વારા જૂનાગઢના કુદરતી,હેરીટેઝ,વન્યપ્રાણી તથા શહેરના અનેક વિસ્તારને આવરી લેતા 70 જેટલા ફોટાનું કલેક્શન કરી જૂનાગઢના સુરજ સિનેપ્લેક્સના એક સેમિનાર હોલમાં ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...