• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં કાર્યરત સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢમાં કાર્યરત સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંકાર્યરત સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી શનિવાર 5 ઓગષ્ટના રોજ અવની સ્કુલ ખાતે સાંજના 5.30 કલાકે સ્પર્ધા યોજાશે. જેમાં શણગારેલો પૂજન થાળ તેમજ દેશભક્તિ ગીત ગાવાની સ્પર્ધા યોજાશે. કાર્યક્રમમા જોડાવા ઈચ્છુક લોકોએ સંસ્થાના પ્રમુખ રોહિણીબેન આચાર્ય અને મંત્રી ચેતનાબેન પંડયાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...