• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • લોહાણા મહિલા મંડળમાં વિવિધ વાનગીઓનું ડેમોન્સ્ટ્રેશન અપાયું

લોહાણા મહિલા મંડળમાં વિવિધ વાનગીઓનું ડેમોન્સ્ટ્રેશન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં લોહાણા મહિલા મંડળમાં વિવિધ વાનગીઓનું ડેમોસ્ટ્રેશનના લાઇવ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિધિ ખખ્ખર દ્વારા રબડી, બિરીયાની, માલપુઆ જેવી વાનગીઓનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે ગીતાબેન કોટેચા, સાધનાબેન નિર્મળ, રશ્મીબેન વિઠ્ઠલાણી, મીનાબેન ચગ સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા અલ્પાબેન ઉનડકટ, પારૂલ સુચક, સોનલ વિઠ્ઠલાણી, ચાંદની સોઢાએ જહેમત ઉઠાવી હતી.