તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદનાં મેસવાણની પરિણીતાને સાસરીયાએ કાઢી મુકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંમેસવાણ ગામે દરબાર પાટી વિસ્તારમાં રહેતી પરિણીતા કાજલબેનને તેનો રાજકોટમાં રહેતા પતિ દિપક ઉર્ફે મેહુલ કનુ પારેડી, નણંદ હેતલબેન જયેશ દયાતર, જૂનાગઢમાં રહેતા સાસુ રમાબેન કનુ, એમપીમાં રહેતા જેઠ દિનેશ કનુએ શારીરિક - માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી એએસઆઇ મિયાત્રાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...