તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ધો.10 12ના ખાનગી ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રારંભ

જૂનાગઢમાં ધો.10 -12ના ખાનગી ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જેને માન્ય ગણવામાં આવેલ છે તેવા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલીંગ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ખાનગી ઉમેદવાર તરીકે આપવા માંગતા હોય તેના ફોર્મ ભરવાના પ્રારંભ થયાં છે. રાજ્યના કોઇ પણ વિસ્તારના ઉમેદવાર બેાર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે તેના માન્ય સેન્ટર દોલતપરામાં આવેલી બંસીધર વિદ્યાલયમાં રૂબરૂ આવી એપ્રિલ-18માં લેવાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષામાં બેસી શકશે. એપ્રિલ-2018 પરીક્ષા માટેના ફોર્મ 25 જૂલાઇ સુધી ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...