તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની સાંપ્રત વિકલાંગ સંસ્થામાં ચાઇલ્ડ લાઇન વિશે માહિતી અપાઇ

જૂનાગઢની સાંપ્રત વિકલાંગ સંસ્થામાં ચાઇલ્ડ લાઇન વિશે માહિતી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સરકારનામહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા સાંપ્રત એજ્યુ.ટ્રસ્ટ-જૂનાગઢ સંચાલિત ચાઇલ્ડ લાઇન-1098 કાર્યરત છે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટના કર્મચારીઓને તાલિમ આપવામાં આવી હતી. જેમાં સ્ટાફને કેવી રીતે અવેરનેસ કેમ્પ કરવા આઉટરીય કરવા, ફોન ટેસ્ટીંગ તેમજ બાળકોને લગતા કાયદાઓ વિશે જાણકારી આપી હતી તેમજ ચાઇલ્ડલાઇન ટીમને ફિલ્ડમાં લઇ જઇ પ્રેક્ટીકલ માહિતી આપી હતી.આ તકે ચાઇલ્ડ લાઇન ઇન્ડીયા મુંબઇથી ગુજરાત સ્ટેટના ઇન્ચાર્જ વૈજન્તી મામતોરા, એમ.પી.ના ઇન્ચાર્જ અમિત સોનાવાલે, નિલેશ જાજડીયા, મહેન્દ્રભાઇ પરમાર, અધિક ક્લેકટર અંતાણી, હંસાબેન વાળા, આરતીબેન જોષી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પ દરમિયાન ચાઇલ્ડ લાઇન ટીમે નિચલા દાતાર અને ભવનાથ વિસ્તારમાં રૂબરૂ જઇ નાટક દ્વારા બાળકોને 1098 વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...