તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કૃષ્ણ વિદ્યા મંદિરમાં છાત્રોના જન્મદિવસે પુસ્તકની ભેટ આપી

કૃષ્ણ વિદ્યા મંદિરમાં છાત્રોના જન્મદિવસે પુસ્તકની ભેટ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનીકૃષ્ણ વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓમાં જે-તે દિવસે આવતા જન્મદિવસની શાળામાં ઉજવણી કરી વિદ્યાર્થીને જન્મદિવસ શુભેચ્છા કાર્ડ, નાની પુસ્તિકા તેમજ ચોકલેટ આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. તકે શાળાની છાત્રા વાઢીયા સાક્ષીને શાળાના આચાર્ય દક્ષાબેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...