તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરસિંહ મહેતા યુનિ.સંલગ્ન કોલેજોમાં લોલંલોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલને રજૂઆત થતા યુનિવર્સિટીને પત્ર પાઠવ્યો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની મંજુરી વખતે કોલેજોનાં સંચાલકોએ તંત્રે આંબા આંબલી બતાવ્યાં હતાં. અને મંજુરીની શરતોનું પાલન કર્યુ હતું. અંગે આરટીઆઇમાં ખુલાસો થયો હતો. અંગે આરટીઆઇ માંગનાર રામભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,ગિર-સોમનાથ જિલ્લાની કેટલીક કોલેજોમાં યુજીસી રેગ્યુલેશન 2009 મુજબ બાંધકામનાં નિયમ 2014 મુજબ સુચના મુજબની સુવિધાનો અભાવ હતો. અંગે આરટીઆઇમાં પર્દાફાશ થયો હતો. જેના પગલે રાજયપાલને રજુઆત કરી હતી. રજુઆતનાં પગલે ગાંધીનગરની યુનિવર્સિટીને પત્ર પાઠવી શરતોનું પાલન કરનાર કોલેજો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જોકે પહેલા પણ કોલેજની મંજુરીને લઇ અનેક વિવાદો ઉઠયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...