તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | ભેંસાણ,મેંદરડા, બિલખા, કેશોદ, વંથલી, શીલ, માળિયા પંથકમાં પોલીસે

જૂનાગઢ | ભેંસાણ,મેંદરડા, બિલખા, કેશોદ, વંથલી, શીલ, માળિયા પંથકમાં પોલીસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ભેંસાણ,મેંદરડા, બિલખા, કેશોદ, વંથલી, શીલ, માળિયા પંથકમાં પોલીસે દેશી દારૂનાં ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી. પરંતુ ઇકબાલ નુરમહમદ ગામેતી, સુખા બાવા, હંસાબેન સુરેશ ચુડાસમા, સોનલબેન હાજી ડફેર, જાનમહમદ હુુસેન લાખા, રઘા બચુ ખાંટ, જમાલ ગની માલવીયા, પ્રવિણગર સામગર મેઘનાથી, ગોવિંદ ડાયા કીંડરખેડીયા, છગન વેલજી પરમાર, વાલીબેન દેવા ભરડા નાસી ગયા હતા.

જૂનાગઢ જિલ્લામાં દેશી દારૂનાં ધંધાર્થીઓ પર પોલીસની રેઇડ

અન્ય સમાચારો પણ છે...