જૂનાગઢના અસ્મિતા ગૃપ દ્વારા ગીરનારની આસપાસ આવેલા જંગલના પ્રવાસનું આયોજન
જૂનાગઢના અસ્મિતા ગૃપ દ્વારા ગીરનારની આસપાસ આવેલા જંગલના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન બહેનોએ ડુંગરો પર ટ્રેકીંગ કર્યું હતું. પ્રવાસમાં અંજલીબેન સાવલીયા, જ્યોતિબેન કોરડીયા સહીતના સભ્ય બહેનો હાજર રહી મોજ મસ્તી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુશીબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢની અસ્મિતા ગૃપની બહેનોએ ડુંગરો પર ટ્રેકીંગ કર્યું