• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • થોડા સમય પહેલા જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઇ કોટેચાએ મુદો ઉઠાવ્યો

થોડા સમય પહેલા જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઇ કોટેચાએ મુદો ઉઠાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા સમય પહેલા જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઇ કોટેચાએ મુદો ઉઠાવ્યો હતો અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. સાથે એવી દહેશત પણ વ્યકત કરી હતી કે જો કામગીર ચોમાસા પહેલા પૂર્ણ નહિ થાય તો અંડર બ્રિજ ફરી સ્વિમીંગ પૂલ થઇ જશે અને લોકોને પારાવાર હાલાકી પડશે. જોકે તેમની વાતમાંથી તંત્રએ કોઇ ધડો લીધો અને આજે પાણી ભરાઇ જતા ડે. મેયરની દહેશત સાચી પડી છે.

અન્ય સમાચારો પણ છે...