તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા આગામી જાગ્યુઆરી

જૂનાગઢ |રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા આગામી જાગ્યુઆરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા આગામી જાગ્યુઆરી મહિનામાં રાજકોટ ખાતે ગુજરાત અને ભારતભરમાં વસતા સમસ્ત ગુજરાતી મોચી જ્ઞાતિનાં અપરણિત યુવક-યુવતિઓ ઉપરાંત વિધવા-વિધૂર, છુટાછેડા લીધેલ, ત્યકતા અને દિવ્યાંગ ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવશે. સંમેલનમાં જોડાવા માટે રાજકોટ મોચી જ્ઞાતિ પ્રમુખ હિંમતભાલ ચૌહાણ, નિયામક કિશોરભાઇ ગોહેલનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

ગુજરાતનાં સમસ્ત મોચી જ્ઞાતિ સમાજનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...