તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |દશા સોરઠીયા વણીક જ્ઞાતિ જૂનાગઢ દ્વારા તા.27નાં રવિવારે સાંજે

જૂનાગઢ |દશા સોરઠીયા વણીક જ્ઞાતિ જૂનાગઢ દ્વારા તા.27નાં રવિવારે સાંજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |દશા સોરઠીયા વણીક જ્ઞાતિ જૂનાગઢ દ્વારા તા.27નાં રવિવારે સાંજે 4:30 કલાકે જ્ઞાતિની દેવવાડી ખાતે નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ તથા તેજસ્વી વિર્ધાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવશે. તકે સમાજનાં તમામ લોકોને ઉપસ્થિત રહેવા મંત્રી વિનુભાઇ કુરાણીએ જણાવ્યું છે.

જૂનાગઢમાં 27મીએ દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજનું સ્નેહમિલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...