તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુ પામેલા છાત્રના પરિવારને સહાય આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાંવડાલ પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.તેના પરિવારને સહાય ચુકવવામાં એબીવીપીએ માંગ કરી છે.તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જેમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિમા યોજના શરૂ કરવામાં માંગ કરી હતી.

રખડતા ઢોરનાં કારણે માર્ગ અકસ્માતમાં ગઇકાલે મૃત્યુ થયું હતુ.જેના પગલે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદનાં હર્ષિલ તન્ના, અજય પરમાર, દેવમ ગોસાય, મનિત પટેલ, નિશાંત ત્રિવેદી, યશ ઓજા, ચિંતન વ્યાસ સહિતનાં છાત્રોએ કલેકરટને રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે, મૃતક વિદ્યાર્થીનાં પરિવારને વીમા રૂપે વળતર આપવામાં આવે અને જે જે વીમા યોજનાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ છે. તે યોજના નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.યુનિવર્સીટી પાસે વીમા યોજના શરૂ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો