તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • બે હત્યામાં સંડોવાયેલો જૂનાગઢનો શખ્સ પાસા હેઠળ ભુજ જેલ હવાલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે હત્યામાં સંડોવાયેલો જૂનાગઢનો શખ્સ પાસા હેઠળ ભુજ જેલ હવાલે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાબે યુવાનની હત્યામાં સંડોવાયેલ શખ્સ જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયો હતો.દરમિયાન શખ્સને એલસીબીએે ઝડપી લીધો હતો. જૂનાગઢના ગાંધીગ્રામના મેર યુવાન તથા આંબેડકર નગરના સગર યુવાનની હત્યામાં તથા અનેક ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ નગા સરમણ રબારી જામીન પર છુટ્યા બાદ નાસતો ફરતો હતો દરમિયાન એલસીબીઅે નગાને ઝડપી લીધો હતો.શખ્સ ગુનાહિત પ્રવૃતીમાં સંડોવાયેલ હોવાથી એલસીબીના પીઆઇ બીએમ ચોેધરી અને પીએસઆઇ જે.પી.જાડેજાઅે શખ્સને પાસા હેઠળ મોકલવા દરખાસ્ત કરી હતી.જેથી મેજેસ્ટ્રીટે દરખાસ્ત મજુર કરી પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરવા આદૃશ કર્યો હતો. આદેશને લઇ આજે જૂનાગઢ એલસીબીએ ભુજ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો