તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં બચાવેલા બતકનો કુતરાએ શિકાર કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવમાંથી બતકનાં બચ્ચા સરદારબાગમાં પહોચી ગયા હતા. સરદારબાગમાં 12 જેટલા બચ્ચા આવ્યા હતા. તેમાથી બે બચ્ચાનો કુતરા શિકાર કરી ગયા હતા.અન્ય બચ્ચા પણ શિકાર થયા તે પહેલા વન વિભાગનાં માર્ગદર્શનમાં વિસ્તારમાં રહેતા મહેશભાઇ નંદાણિયા, મીહીરભાઇ રાણવા સહિતનાં યુવાનોએ જૂદા-જૂદા વિસ્તારમાંથી બચ્ચાની પડકી એક પાંજરામાં પુરી દીધા હતા. બાદ તમામ બચ્ચાને સહીસલામત નરસિંહ મહેતા તળાવમાં મુકી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો