તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1600 મહિલાને સ્વસહાય જુથની તાલીમ અપાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

માળિયાહાટીના તાલુકાનાં લાઠોદ્રા, વડાળા, ગડોદર, તેમજ વાડી વિસ્તારમાં રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને જન શિક્ષણ વિકાસ સંગઠન રાજસ્થાન દ્વારા મહીલાઓને સ્વસહાય જુથ માટેની તાલીમ અાપવામાં આવી હતી. માળિયાને દતક લેનાર આફ્રીકા સ્થિત રીઝવાન આડતીયા દ્વારા સંચાલીત રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા તાલુકામાં 160 સ્વ સહાય જુથોનાં 1600 મહિલાઓએ બે દિવસ ધિરાણ અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સ્વચ્છ ભારત મીશન જૂનાગઢનાં અરસીભાઇ નંદાણીયા સહિતનાંઓ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો