તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ| જૂનાગઢનામધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢજીલ્લા કક્ષાની એથેલેટીક સ્પર્ધા અંડર-17 અને અંડર-19 વિવેકાનંદ વિનય મંદિરખાતે યોજાઇ હતી.જેમાં શહેરની 21 શાળાઓએ ભાગ લીધો હતો.તેમાં બંસીધર શાળાનો રાઠોડ સુનિલ -વાંસકુદ,ઠેબા સિકંદર-વાંસકુદ,પિંડારીયા સુરેશ-હથોડા ફેંક,જાડેજા કરણ-બરછી ફેંક,ગુજરાતી આકાશ-400 મીટર દોડ અને ઉંચીકુદમાં પ્રથમ નંબર આવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.આ છાત્રોને શાળાના સંચાલક કનુભાઇ સોરઠીયા,આચાર્ય નંદાણીયા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.


જૂનાગઢ| જૂનાગઢનામધુરમ સોસાયટી ખાતે આવેલા મુંડિયા સ્વામી મંદિર ખાતે મુંડિયા સ્વામી જન્મ જયંતિ નિમીત્તે તા.11 સપ્ટેમ્બરના બપોરના 1:30 થી સાંજના 7 કલાક સુધી બાપુનું પુજન,સત્યનારાયણ ભગવાનની કથા,દાતાઓનું સન્માન તથા જ્ઞાતિના જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટનું વિતરણ જેવાં કાર્યક્રમો યોજાશે.આ કાર્યક્રમમાં હાજર રહેવા મુંડિયા સ્વામીના ટ્રસ્ટે નિમંત્રણ આપ્યું છે.

ગડુ (શેરબાગ)માં આવેલ દધીચી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષક દિન ઉજવાયો હતો અને વિઘાર્થીઓએ શિક્ષક બની શિક્ષણ કાર્ય કરાવ્યુ હતુ. જેમાં અરજણભાઇ ચારીયા, નીલાબેન ચુડાસમા, પરાગભાઇ ચારીયા, ગોવીંદભાઇ ચારીયા અને વિઘાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા. તસવીર- લખમણ સેવરા

ગડુની શાળામાં શિક્ષકદિનની ઉજવણી

બંસીધર વિદ્યાલયનો વિદ્યાર્થી રમત-ગમત સ્પર્ધામાં ઝળક્યો

જૂનાગઢમાં દેવીપૂજક સમાજ દ્વારા રમત-ગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ તેમના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તસવીર- ભાસ્કર

દેવીપૂજક સમાજની સ્પર્ધા યોજાઇ

દિવનાં નિવૃત આચાર્ય લંડનમાં ભારતીયોઓને યોગ શિખવશે

મુંડિયા સ્વામી જન્મજયંતિ નિમીત્તે વિવિધ કાર્યકમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો