તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢનાં ગિરનાર રોડ પર આવેલા શ્રીનાથજીનાં દલીચો કે જે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢનાં ગિરનાર રોડ પર આવેલા શ્રીનાથજીનાં દલીચો કે જે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢનાં ગિરનાર રોડ પર આવેલા શ્રીનાથજીનાં દલીચો કે જે કેશરનાથજીનાં દલીચા તરીખે પણ પ્રચલીત છે. ત્યાં આગામી ગુરૂપુર્ણિમાને મંગળવારે સવારે 8 કલાકે ગુરૂપુજન, સમાધી પુજન, સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ત્યારે ગિરનાર ગૌરક્ષનાથજીની ટુંક અને શ્રીનાથજીનાં દલીચાનાં મહંત સોમનાથજી ગુરૂ રાજનાથજી તથા રઘુનાથજી યે મુળ (પુણે)દ્વારા ધર્મપ્રેમી જનતાને તકે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.

જૂનાગઢમાં શ્રીનાથજીનાં દલીચે ગુરૂપુર્ણિમાંની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો