તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં દુષ્કર્મ પીડીત સગીરાને મૃત બાળક જનમ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં દુષ્કર્મ પીડીત સગીરાને મૃત બાળક જનમ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીઓના આધારે જાણ થતાપોલીસે ફરિયાદ નોધી

ક્રાઇમ રિપોર્ટર|જૂનાગઢ

જૂનાગઢમાંરહેતી ગરીબ પરિવારની સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા પ્રથમ ઘરે ડીલીવરી કરાવી હતી. જોકે માતા અને બાળકની હાલત બગડતા જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.હોસ્પીટલમાં સારવાર દરમીયાન નવજાત બાળકની હાલત વધુ ગંભીર થતા મોત નિપજ્યુ હતુ .પ્રસુતિ માટે આવેલ સગીરા અને પરણિત હોવાથી હોસ્પીટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા મહિલા પોલીસ સ્ટાફ હોસ્પીટલે દોડી ગયા હતા. અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન સગીરા સાથેઆઠ માસ પહેલા દુષ્કર્મ થયાનુ જાણવા મળ્યુ હતુ. અંગે ડિવિઝન પોલીસે સગીરાની માતાનુ નિવેદન લઇ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. અંગે વધુ તપાસ પીઆઇ એ.એસ ડામોર તપાસ ચલાવી દુષ્કર્મ કરનાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો