તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને મારી ચેન લુંટી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાશાપુરમા રહેતા અમિત જગજીવન અટારા નામના યુવાનને અગાઉદિલીપ રબારીની પત્નિ સાથે સાથે મિત્રતા હતી.જેવાતનું મનદુખ રાખી નિકુંજ દિલીપ પરમાર,દિલીપ કાના રબારી,ખીમા કાના રબારી,ડાયા જિણા રબારી,વિસા જીણા રબારી,સહિતના શખ્સે હથિયાર અને છરીથી અમિત પર હુમલો કરી 45000ની કિમતનો ચેઇન લુંટી ગયા હતા.યુવાનની બહેનનું અપહરણ કરી બન્ને ભાઇ બહેનને મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો