તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી માગનારને પોલીસ બચાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનારાયજીનગરમાં રહેતા યુવાનને સુખનાથચોકના અેક શખ્સ ખંડણી માગી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આધાર પુરવા હોવા છતા પોલીસે શખ્સને અટક કરી છોડી દઇ તેને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.જૂનાગઢના રાયજીબાગમાં રહેતા વિનોદ લક્ષ્મણભાઇ આશવાણીને બે માસ પહેલા સુખનાથ ચોકમાં રહેતા એક શખ્સે ખંડણી માંગી હતી અને ખંડણીની રકમ નહિ આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી હતી . શખ્સને ઝડપી લીધો હતો. જોકે તેની સામે પુરવાનો અભાવ હોવાનુ કહી તેને છોડી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો