તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પંચ દશનામ જુના અખાડામાં ગુરૂ પુર્ણિમા ઉજવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ દશનામ જુના અખાડામાં ગુરૂ પુર્ણિમા ઉજવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાંભવનાથમાં આવેલા પંચદશનામ જુના અખાડા ખાતે મંગળવારે તારીખ 19જુલાઇનાં ગુરૂ પુર્ણિમાનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુુરુ પુર્ણિમાના માહત્મય વિશે અંનત વિભુષિત 1008 મહામંડલેશ્વર અને સંન્યાસની મહામંત્રી જૈય શ્રીકાનંદગીરીજીએ જણાવ્યું હતુ કે ગુરૂ પરંપર આગવી અને આદી કાળથી ચાલી આવતી પરંપરા છે. અને તેમા પણ ભેખ ભગવાન ધારણ કર્યા પછી ગુરૂ પુર્ણિમાનાં અનેરા અવસરે દરેક સંન્યાસીએ ગુરૂ દતાત્રેય પાદુકાનું પુજન અર્ચન કરી અભિષેક કરી ગુરૂ પરંપરાને ઉજાગર રાખવી જોઇએ અને ખાસ આજનાં દિવસે આદિગુરુ દતાત્રેય ભગવાનની પુજા અર્ચના અચુક કરવી જોઇએ.

ઉપરાંત તેવો દ્વારા દરવર્ષની જેમ વર્ષે પણ ભવનાથમાં આવેલા પંચદશનામ જુના અખાડા ખાતે સવારે 10:30 કલાકે આવાહન, ચરણપાદુકા પુજન, ધ્વજારોહણ, હવન અને બપોરનાં 11:30 કલાકથી સંત ભોજન, બ્રહ્મ ભોજન, સહિતનું આયોજન કરવામાં આવ્યુ છે.

તેમ તેવો ગુરુમહિમા સાથે જણાવ્યું હતું તકે ધર્મ પ્રેમી જનતા સહિત સૌને તકે ઉપસ્થિત રહી ગુરુપુર્ણિમાંની ઉજવણીમાં સંમલીત થવા ભુવેનશ્વરગીરીજી પંશદશનામ જુના અખાડાએ સમગ્ર જનતાને આમંત્રણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો